
1.
ફૂલોએ અમૃતનો જામ મોકલ્યો છે
સુરજ એ ગગનથી સલામ મોકલી છે
મુબારક છે જન્મદિન તમને
પુરા દિલથી અમે આ સંદેશ મોકલ્યો છે
HAPPY BIRTHDAY SHAYARI GUJARATI
IN THIS POST YOU GET BEST HAPPY BIRTHDAY SHAYARI GUJARATI.

2.
સુરજ રોશની લઈને આવ્યો
અને પંખીઓએ ગીત મધુરૂ ગાયું
ફૂલો એ પણ હસીને કહ્યું
મુબારક હો તમારો જન્મદિવસ આવ્યો..
happy birthday to you in gujarati

3.
કેમ કરું આભાર એનો આ દિવસ માટે,
જેણે તને ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ ઉપર બીજું કંઈ તો નથી આપી શકતા,
બસ મારી હરેક દુવા છે તારી લાંબી ઉંમર માટે.
janam divas na abhinandan gujarati and janam divas sms

4.
થઈ જાય પુરી દિલની હર ખ્વાહિશ તમારી,
અને મળે ખુશીઓનો સમુંદર તમને,
જો તમે માગો ગગનના તારા,
તો ઈશ્વર આપે આખું ગગન તમને..
HAPPY BIRTHDAY SHAYARI GUJARATI FOR BROTHER AND SISTER

5.
ચાંદ ચાંદની લઈને આવ્યો છે
ચકલીઓ એ ગીત મધુરા ગાયા છે
ફૂલો હસી હસી ને ખિલખિલાયા છે
મુબારક હો તમારો જન્મદિવસ આવ્યો છે
birthday wishes for bhabhi in gujarati birthday wishes in gujarati for daughter

6.
સજતી રહે ખુશીઓ ની મહેફીલ,
હર એક ખુશી સુહાની રહે
તમે જિંદગીમાં એટલા ખુશ રહો કે
હર ખુશી તમારી દીવાની રહે
Birthday abhar in gujarati

7.
આવ તારી ઉંમર લખી દઉ ચાંદ સિતારો થી,
તારો જન્મદિવસ મનાવો ફૂલો બહારોથી,
દરેક ખૂબસૂરતી દુનિયામાંથી હું લઈ આવું,
સજાવું આ મહેફિલ હર હસી નજરોથી…
birthday shayari for love

8.
યે દિન યે મહીના યે તારિખ જબ જબ આયી
હમ ને કીત્ને પ્યાર સે જનમ દિન કી મેહફિલે સજાયી
હર શામ પર નામ લીખ દિયા દોસ્તી કા
ઇસ હી રોશની મેં ચાંદ જૈસી તેરી સુરત હૈ સમાયી…
તમને જન્મદિવસની શુભેચ્છાઓ !!!
Birthday wishes for boyfriend and girlfriend in gujarati

9..
દૂર છીએ તો શું થયું,
તમે નથી પણ
તમારો પડછાયો અમારી સાથે છે.
તમે વિચારો છો કે
અમે બધા ભૂલી ગયા છીએ,
પણ જુઓ, અમને તમારો જન્મદિવસ યાદ છે..!
જન્મદિવસની શુભેચ્છા ભાઈ પાર્ટી ઉધાર
Birthday wish for friend

10.
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે
Birthday quotes for love in gujarati

11.
ભગવાન બુરી નજરથી બચાવે તમને
ચાંદ સિતારો થી સજાવે તમને દુઃખ શું છે એ ભૂલી જાવ
ભગવાન જિંદગીમાં એટલું હસાવે તમને
12.
આસમાની ઊંચાઈ પર નામ હોય તમારું
ચાંદની ધરતી પર મુકામ હોય તમારું
અમે તો રહીએ છીએ નાની દુનિયામાં
પણ ભગવાન કરે કે પૂરી દુનિયા હોય તમારી…
papa birthday shayari gujarati

13.
ગુલશનને ગુલદસ્તો શું આપીએ
તમે છો વસંત ઉપહાર શું આપીએ
માગો તો આપી દઈએ આ જાન પણ હસીને
ચાંદની ચાંદની અમે શું આપીએ
14.
દિલથી દુઆ છે કે હંમેશા ખુશ રહો તમે
દુઃખથી કદી સામનો ન હોય જ્યાં પણ રહો તમે
દર્પણ જેવું સાફ છે દિલ તમારું
ભગવાન ખુશીઓથી ભરી દે જીવન તમારું
Happy birthday wishes in gujarati text for brother

15.
જરૂર તમને કોઈએ દિલથી પોકાર્યા હશે
એકવાર ચાંદે પણ તમને નિહાળ્યા હશે
નાખુંશ હશે સીતારા પણ એ દિવસે
જ્યારે ભગવાને તમને જમીન પર ઉતાર્યા હશે
16.
તમે એ ગુલાબ છો જે બગીચામાં નથી ખીલતા
આકાશના ફરીસ્તા પણ જેના પર ફક્ર કરતા
આ હસી તમારી મારા માટે છે અનમોલ
જન્મદિવસ તમે મનાવો હસતા હસતા
Birthday wishes in gujarati
17.
તમારા જન્મદિવસને ફિક્કો રહેવા નહીં દઉં
સજાવટ એવી કરીશ કે કાંઈ કમી રહેવા નહીં દઉં
જન્મદિવસ હોય તમારો અને હું ન આવું એવું થવા નહીં દઉં
તમે તો મારી જીગરજાન છો
જન્મદિવસ પર તમને રડવા નહીં દઉં.
18.
યે દિન યે મહીના યે તારિખ જબ જબ આયી
હમ ને કીત્ને પ્યાર સે જનમ દિન કી મેહફિલે સજાયી
હર શામ પર નામ લીખ દિયા દોસ્તી કા
ઇસ હી રોશની મેં ચાંદ જૈસી તેરી સુરત હૈ સમાયી…
તમને જન્મદિવસની શુભેચ્છાઓ
જન્મદિવસ ની શુભકામના
19.
મને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! હું જાણું છું કે…
આ પાછલા વર્ષમાં કેટલાક અઘરા સમય રહ્યા હતા,
પણ હું આશા રાખું છું કે આવનારું વર્ષ તમને લાયક સારું નસીબ આપે.
તમે એક સાચા મિત્ર છો અને હું મારા જીવનમાં તમારી હાજરી માટે ખૂબ આભારી છું.
20.
દુઆ હૈ આપકે જન્મદિન પે હમારી
ના ટુટે કભી દોસ્તી હમારી
સારી જિંદગી દેંગે ખુશીયા આપકો
ઓર વો ખુશીયા હોગી પ્યારી પ્યારી
birthday shayari gujarati mein,
happy birthday bhai shayari gujarati,
happy birthday papa shayari gujarati ,
happy birthday sister shayari gujarati,
papa birthday shayari gujarati,
thanks for birthday wishes in gujarati shayari
happy birthday shayari gujarati for friend,
happy birthday shayari gujarati bhai,
happy birthday shayari gujarati photo and
sister birthday shayari gujarati.
Sending Happy birthday wishes in gujarati or Happy birthday greetings in gujarati or HAPPY BIRTHDAY SHAYARI GUJARATI or જન્મદિવસ ની શુભકામના આ દિવસોમાં જરૂરી પરંપરા બની ગઈ છે.
1 thought on “HAPPY BIRTHDAY SHAYARI GUJARATI”